Posts Tagged મોબાઇલ

સ્ત્રી એ કલાક પહેલાજ દીકરાને જન્મ આપ્યો

સ્ત્રી એ કલાક પહેલાજ દીકરાને જન્મ આપ્યો હતો.. શરીર માં શક્તિ નહોતી.. પડખું ફેરવવાનું તો દૂર, શરીર પણ હલાવવું મુશ્કેલ હતું.. પથારીમાં પડયા પડયાજ ડાબી બગલ પાસે હાથ ફેરવ્યો, કાંઈ ના મળ્યું, જમણી બગલ પાસે હાથ ફેરવ્યો, તો પણ કાંઈ ના મળ્યું.. વિચાર્યું, કે ક્યાંક નીચે તો નથી પડી ગયું, એટલા હિમ્મત કરીને પલંગ નીચે […]

Leave a comment