Posts Tagged ધર્મ-આધ્યાત્મ

આખું જીવન ઓગણીસના ભાગ પાડવા માંથી ઊંચું આવતું નથી

Source : Internet એક ગામમાં એક બુદ્ધિશાળી વ્યક્તિ રહેતો હતો .સમય જતા તેનું મૃત્યુ થયું , તેણે મૃત્યુ પહેલાં એક વસિયતનામું બનાવી રાખેલું , ગામના સારા પ્રતિષ્ઠિત વડીલોને બોલાવવામાં આવ્યાં અને વસિયતનામું વાંચવામાં આવ્યું , વસીયતમાં લખ્યાં પ્રમાણે તેમની પાસે ઓગણીસ ઊંટ હતા , અને લખ્યું કે મારાં મરણ પછી ઓગણીસ ઊંટમાંથી અર્ધા મારાં દીકરાને […]

,

1 Comment

दशावतार

*एक माँ* अपने पूजा-पाठ से फुर्सत पाकर अपने *विदेश में रहने वाले बेटे* से विडियो चैट करते वक्त *पूछ बैठी-* *”बेटा! कुछ पूजा-पाठ भी करते हो या नहीं?”* *बेटा बोला-* *”माँ, मैं एक जीव वैज्ञानिक हूँ। मैं अमेरिका में मानव के विकास पर काम* कर रहा हूँ। *विकास का सिद्धांत, चार्ल्स डार्विन.. क्या आपने उसके […]

Leave a comment

રુદ્રી

રુદ્રીના આઠ અઘ્યાય હોવાથી અષ્ટાઘ્યાયી કહેવાય છે તથા જેમાં ભગવાન રુદ્ર એટલે કે શિવનું વર્ણન હોવાથી ‘રુદ્રી’ કહેવાય છે. આ આઠ અઘ્યાયોમાં પ્રથમ અઘ્યાયને ‘શિવસંકલ્પ સૂકત’ના નામે ઓળખવામાં આવે છે. આ અઘ્યાયમાં આવતા છ મંત્રોમાં આપણા મનનું સૂક્ષ્મ વર્ણન છે. શાસ્ત્ર અનુસાર બ્રહ્માએ પહેલા માનવીના મનની રચના કરી ત્યાર બાદ માનવ શરીરની રચના કરી છે. […]

Leave a comment

અદ્દભૂત હતું ગુપ્તચર અને આર્થિક તંત્ર મહાભારતકાળમાં – જગદીશ મણીલાલ રાજપરા

વિશ્વના અસાધારણ ગ્રંથોમાં છે મહાભારત અને તેમાં રાજકારણની નીતિ અને રાજ્ય વ્યવસ્થા વિશે ઘણી બાબતો જાણવા મળે છે. આશ્ચર્ય તો ત્યારે થાય છે કે તમને એમ લાગે કે આજે આપણે પણ આવી વ્યવસ્થા અપનાવીએ છીએ. આ ગ્રંથમાં એ સમયની રાજ્ય વ્યવસ્થાનું વર્ણન છે આજે આપણે ત્યાં ઈન્ટરનેશનલ પોલિસી તથા સીઆઈડી. આઈબી અને એફઆઈબી પણ છે, […]

,

3 Comments