કેનેડા ખર્ચાળ દેશ છે પણ એમની બધી સુવિધાઓ ફાસ્ટ છે

ગયા ઉનાળામાં *રાજકોટ* નું એક પરિવાર કેનેડા ફરવા ગયું સાથે એક *પતિ પત્ની અને બે બાળકો અને એક વૃદ્ધ પિતા પણ હતા* તેમને ફરવા ની મઝા આવી એક વાર તેવો પોતાની ગાડી લઇ ક્યાંક જઇ રહ્યા હતા એમની પાછળ એક કેનેડીયન લેડી ની કાર હતી અચાનક એ કેનેડીયન લેડી એ જોયું કે કાકા એ કાર ની બારી માંથી મોઢું બહાર કાઢયું અને લોહી ની ઉલટી કરી તરત એ લેડી એ એકશન લીધી અને *911* પર કોલ કર્યો
તરતજ *એર એમ્બ્યુલન્સ* *હેલિકોપ્ટર* આવી ગયું અને તરત *oxygen* લગાવી દીધું *hospital* નો સ્ટાફ *કાકા* ની પાછળ લાગી ગયુ *કાકા* ને *હોસ્પિટલ* માં લઇ ગયું .
*ડૉક્ટરો* એ બહુ મહેનત કરી એક કલાક પછી *કાકા* ને *safe* જાહેર કર્યા
બધાએ *કેનેડીયન લેડી* નો આભાર માન્યો
આ બધી સર્વિસ બહુ સારી હતી
પછી *કાકા ના છોકરા પાસે 35000 કેનેડીયન ડોલર નું બિલ આપ્યું*.
આવા *અચાનક ના ખર્ચા* થી પેલો છોકરો ડઘાઇ ગયો એને *કાકા ઉપર ગુસ્સે થઈ ગયો* અને બોલ્યો.

*”પાનખાઈ ને બારી ની બહાર પિચકારી મારવાની શું જરૂર હતી?😡”*

  1. Leave a comment

Leave a comment