Mutual Fund Investments are subject to market risk.

*સસરા જમાઈને સમજાવવા બેઠાં.*
*સસરા :- તમે ડ્રીંક કરો છો એવુ હાંભળ્યું છે.☹*

*જમાઈ :- હા.😌*

*સસરા :- કેટલું લો છો.😕*

*જમાઈ :- અઠવાડિયામા ત્રણ વાર.😚*

*સસરા :- કેટલા વર્ષ થયા પીતાંને😳*

*જમાઈ :- 30 વર્ષ.😂*

*સસરા :- એક વારના સાધારણ કેટલા થાય. 🤔*

*જમાઈ :- 500 ₹. 😜*

*સસરા :- એટલે અઠવાડીયાના 1500₹,*
*મહિનાના 6000,*
*વર્ષનાં 72000 ₹,*
*30 વર્ષના થયા 21,60,000 ₹.*

*આજ પૈસા તમે Mutual Fund મા નાખ્યાં હોતતો અત્યાર સુધીમાં તેના 6,00,00,000 થઈ ગયા હોત.. આટલામાંતો એક હાયક્લાસ મર્સીડીઝ આવી ગઈ હોતે..😄😖*

*જમાઈ :- તમે કેટલું ડ્રીંક લો છો ?😝*

*સસરા :- ના ના બિલકુલ નહિ..😱*

*જમાઈ :- તો પછી તમારી મર્સીડીઝ ક્યા છે…?? 😜😅*
*.*
*.*
*ઓ તારી………….સસરા પંખા વગરની સાયકલ લઇને ભાગ્યા….! 🤓🤩😂😂*

*Mutual Fund Investments are subject to market risk.

Advertisements
  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: